Infrastructure

Vedant International Schools believe in providing the best school experience to the students. With the art facilities and upgraded infrastructure Vedant International Schools is on its way to becoming one of the best Knowledge Campus in the area matching international standards. The classrooms are technologically upgraded and facilitate teaching through advanced tools and techniques. The school has classrooms with projectors, tutorial rooms, resourceful libraries, seminar rooms and multiple fully equipped computer labs, physics, chemistry and biology's labs. The campus is fully Wi-fi enabled for staff. The school’s libraries are an empowering unit with a Resource Centre providing audio-visual aids to the students. The campus is enriched with renovated with fully fire safety and emergency exits. Being far from the hustle and bustle of the city life, the campus provides an eco-friendly environment to its students and has also taken active steps towards latest initiatives like making the campus plastic free and other green initiatives. The school has taken extensive measures to address the need for vigilance and security. The campus is CCTV-enabled to cater to the safety requirements of the students and staff.

શાળા એ વિદ્યાર્થી ના સવગી વિકાસ ની ધુરા છે. તો તેના માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે જરૂરી છે. પ્રાચીન સમય મમાં વિદ્યા એ ગુરુ ના આશ્રમ માં રહી મેળવવાની હતી. જે બાહ્ય વાતાવરણ સાથે જોડાયેલી બાબત હતી. પરંતુ સમય ના પરિવર્તન સાથે શૈક્ષણિક બાબતો બધ્લાતી જાય છે. આજના અત્યાધુનિક સમયમાં શાળાનું બિલ્ડીંગ બહુજ મહત્વની બાબત બની છે જે શિક્ષણ ના વાતાવરણ ને એટલુ જ અસર કરે છે.

શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અદભૂત અને આકર્ષક છે.
• શૈક્ષણિક બિલ્ડીંગ ૪ માળનું છે.
• શાળામાં ટ્રસ્‍ટી ઓફિસ તેમજ ટ્રસ્‍ટી મીટીંગ રૂમ પણ ઉપલબ્ય છે. જે અધ્યતન છે.
• આ ઉપરાંત આચાર્ય માટેની ત્રણ ઓફિસો છે.જે ઇન્ટીરીયર ડીઝાઇન તેમજ સી.સી.ટી.વી થી સજ્જ છે.
• બિલ્ડીંગના ધરેક માળ ઉપર સ્ટાફરૂમ ઉપલબ્ય છે. શાળામાં બે classroom વચ્ચેની લોબી(Passage) પણ યોગ્ય માપ સાથે આકર્ષક છે.
• શાળામાં બગીચા છે. બાળકોના મનને આનંદિત તેમજ ઉત્સાહવર્ધક રાખવા માટે ગાર્ડન ઉત્તમ છે
• આમ, નફાસ્ટ્ક્ચરની દ્રષિએ શાળા અધ્યતન,સેફટી,સિક્યોરીટી તેમજ વિદ્યાર્થીના વિકાસને અનુલક્ષીને બનાવી છે.