Counselling of Student

Counseling is done on the subject of 'time management' so that one can plan one's study oriented by using the time properly and planning one's precious time and using every hour-minute. VIS prepares young minds for the situation after school by cultivating a higher degree of self-understanding, encouraging them in career planning and awareness, and in decision making.

વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ

સમયનો સદઉપયોગ કરી પોતાના કિમતી સમયનું આયોજન કરી તેમજ દરેક કલાક - મિનિટ નો ઉપયોગ કરી પોતાના અભ્યાસલક્ષી આયોજન કરી શકાય તે અંતર્ગત ' ટાઇમ મેનેજમેન્ટ' વિષય પર કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તદુપરાંત પોતે જ પોતાના વર્ગ નું વાતાવરણ કઈ રીતે સુધારી , પોતાના અભ્યાસમાં તેમજ લાઇફમાં કઈ રીતે આગળ વધી શકાય તે અંતર્ગત પણ વિદ્યાર્થીઓ માટે સમયાંતરે કાઉન્સેલિંગ કરવામાં આવે છે.