Computer Lab
Computer Room is well equipped with latest software as per syllabus. Each student, is assigned his/her personal computer giving them adequate time and exposure. The tasks assigned are practical and designed in a manner in which the child can relate to their implementation in his/ her daily life.

કોમ્પ્યુટ ર લેબ
શાળા માં અદ્યતન કમ્પ્યુટર લેબ છે જેમાં ૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.૨૧મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. આ ટેકનોલોજીની સદીમાં નવા વિચારો નવું જ્ઞાન મેળવવા માટે મોબાઇલ, ટેબલેટ, લેપટોપ અને કમ્પ્યુટર નો ઉપયોગ દિવસે-દિવસે વધતો જાય છે. આ ટેકનોલોજી સાથે કદમ મિલાવવા શાળામાં અધ્યતન એવી કમ્પ્યુટર ની બે લેબ ચાલે છે જેમાં ૭૦-૭૦ કમ્પ્યુટર ઉપલબ્ધ છે.
